STORYMIRROR

krishna Purohit "dwarika"

Inspirational Others

1  

krishna Purohit "dwarika"

Inspirational Others

સમગ્રતાનું સફર

સમગ્રતાનું સફર

2 mins
29

એકવાર અકબર અને બીરબલ શિકાર કરવા જંગલમાં ગયા શિકાર કરતા રાજા અકબર બહુ થાકી ગયા તેથી નદીને બીજે પાર ઝાડ ઉપર જઈને સૂતા અને બીજી બાજુ બીરબલ ને કહ્યું તે જમવાની વ્યવસ્થા કરો બિરબલ જમવાની વ્યવસ્થા કરવા ગયા

 ત્યાં તો અક્બરને સ્વીકાર કરવાની ઈચ્છા થઈ તેથી તેણે આખો ઝાડ ઉપર રહેલો પોપટના પરિવારને કેદ કરી લીધો વિચાર કર્યો કે રાજ્યમાં જોઈને અને મારી ખાસુ આમ તેને કેદ કરીને રાખી દીધા પોપટ ને ઘરની બાજુમાં રહેતા કાગડાભાઈ ઉડી ગયા અને સમગ્ર ન્યુઝ આપી દીધા સમગ્ર જંગલના પ્રાણીઓ જાગૃત થઈ ગયા

 અને આમ બીરબલ પાછા ફર્યા ત્યારે રાજાએ પોપટના પરિવાર બતાવ્યો અને કહ્યું કે રાજ્યમાં જઈને આનું કામ બતાવશો ત્યાં સુધી આપણે જે કામ કરીએ છીએ તે ચાલુ રાખીએ એટલે કે આપણે હવે શિકાર ઉપર જઈશું હવે આપણે મોટા શિકાર કરીશું શિકારમાં જાય છે ત્યારે એમને કોઈ પાણી મળતું નથી અકબર ખૂબ જ થાકી જાય છે અને બીરબલ ને ખીજાય છે બિરબલ તમે શું કરી આવ્યા કે જેથી એક પણ પ્રાણી શિકાર માંથી આવતા નથી

 કહે મહારાજ મે તો કાંઈ જ નથી કર્યું રાજા અકબર બીરબલ પરથી ચડાવે છે અને એમને ક્રોધ ખાલવે છે

 એથી બીરબલ ખુબ સરસ જવાબ આપે છે કે મહારાજ જે જંગલના પ્રાણીઓ અહીં રહેશે અને આપણે જંગલના પ્રાણીઓનો શિકાર કર્યા કરશું. જો આપણા પશુ પક્ષી અને વૃક્ષો નો શિકાર કરી નાખશું તો આ પ્રાણીઓ પાછળ કઈ વધે અને આ પર્યાવરણ સંતુલાઈ જશે અને આમ જીવ સૃષ્ટિ આમાં બીરબલ નો જવાબ નાનકડી વાર્તા નો ખુબ મોટો બોધ આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational