કલાની કરામત
કલાની કરામત
એકવાર રાજાના દરબારમાં તાનસેન અને સુર સેન
સામે જુગલબંધી ચાલી રહી હતી. અને આ જુગલબંધી ખૂબ મોટી થવા લાગી તેથી રાજા ખૂબ ખુશ થઈ ગયા અને રાજાએ એક મનોમંથન કર્યું કે આ બે ગાયબ તો છે પણ આમાં બંનેમાંથી શ્રેષ્ઠ કોણ?
તેથી રાજા એક આદેશ આપે છે કે જાઓ,"
રાજ્યમાં એલાન કરો કે રાજ્યમાં રાજા તરફથી બે દિવસ બાદ સુર સભાનું આયોજન થશે અને આજે શુભ સભામાં મુખ્યત્વે પદ ભૂમિકા ભજવશે તથા વિજેતા થશે એને હું 900 સોના મોહર આપીશ અને મારા રાજ્યોનો તાનસેન સ્થાપિત કરીશ."
આમ રાજયમાં ઢંઢેરો પીઠાઈ ગયો કે રાજા નું આયોજન કરશે તેથી આખા ગામના સુરવાન લોકો છે એ તેમાં પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ઉત્સુક હતા અને પ્રતિયોગિતાના બે દિવસ પહેલા જ્યારે મોટા મોટા ગાયકો પોતાની ગાયને પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે એક ઝૂંપડીમાં રહેલી મોનુ નામની છોકરી આ જોઈ રહી હતી, અને તેને પણ વિચાર આવ્યો કે હું પણ ગાવ તો કેવું રહે?
તેથી હજુ પ્રતિયોગિતા ના બે દિવસ બાકી હતા.
તેથી મોનુનો આ વિચાર તેના ,માતા પિતાની સામે રાખતા તેના માતા પિતા તેને ના પાડે છે બેટા મોન," આહી આપણું ગામનું ગામ છે અહીંયા આપણા મોટા મોટા ગાયકો રહે છે આપણા જેવા ઝૂંપડી માં ના ગરીબો થોડાક વિજેતા બને ને 900 સોના મોહર મળે?"
"આપણા જેવાને તો રાજા રાજ્ય દરબારમાં પણ નહીં આવવા દે આપણા દેવાની તો કંઈ કદર કે કિંમત પણ નથી આપણે તો આપણા જેવા તો ખાડીમાં પડેલા કાયદા જેવા છીએ આપણા જેવાને તો રાજા ગાવાનું શું અંદર આવવાનો પણ મોકો નહીં આપે."
તેથી મોનો નિરાશ થઈ ગઈ નિરાશ થયેલી મનુ નદી કિનારે જાય છે નદી કિનારે કુદરતી વાતાવરણ જોઈ મોનોનું મંથની ઉઠે છે અને મોનો એક ગીત ગાય છે.
ઉચી રે આભલડી....
પક્ષી કેરો મોર...
અને આમ નદી કિનારે ત્હેલવા આવેલા રાજા આ ગીત સાંભળે છે નવ વર્ષની દીકરીનું આ મીઠું મધુર ગીત સાંભળી રાજા ખૂબ ખુશ થઈ જાય છે અને જોઈએ છે કે આ કોણ છે?" આવો મીઠો આવાજ અને એનાથી મીઠા એના સૂર એવો એનો લઈ અને તાલ આવું વળી તાનસેન કોણ હશે?"
આમ રાજા ત્યારે નજીક જઈને જોવે છે ત્યારે નવ વર્ષની માત્ર દીકરીની ઉંમર અને એ દીકરી નદીના પાણીમાં પગ બોળી અને સુંદર લઈ અને તાલમાં ગીત ગાય રહી હતી અને તેનો વેશ જોઈ અને રાજા ચોકી જાય છે કે આ ગરીબ ની દીકરી છે ભલે ગરીબ છે પણ તે મનથી ગરીબ નથી દિલથી ગરીબ નથી. અવાજથી ગરીબ નથી અને કળાથી ગરીબ નથી.
"આમ રાજા આ દીકરીને બોલાવે છે ત્યારબાદ માથે હાથ ફેરવી છે દીકરી તું ક્યાં રહે છે તારા માતા પિતા કોણ છે?"
મનુ રાજાને ઓળખી જાય છે અને મોનુ રાજા ને પ્રણામ કરી કહે છે મહારાજ હું સુથાર વાલમ ની પુત્રી અને મારી માતા સુશીલા છે.
આમ રાજા તેના માતા પિતાને મળવા જાય છે અને એ ઝુંપડીની હાલત જોઈશે તો ખૂબ ફાટેલી તૂટેલી ચોપડી છે અને માતા-પિતાએ પણ ફાટેલા થીગળા વાળા કપડાં પહેર્યા છે 15 દિવસથી કાંઈ ન ખાધું હોય એવી હાલત જોઈ રાજા ને આંખમાં આશીર્વાદ આવી જાય છે અને રાજા ખૂબ રોવે છે અને ત્યારબાદ એ નવ વર્ષની દીકરીને કહે છે," દીકરી તું શું સદામાં ભાગ લીધો છે ના લીધો હોય તો લેજે મારા તરફથી તને મોકો આપવામાં આવશે અને આમ પ્રતિયોગિતાના દિવસે દીકરી આવે છે મોનું અને મોનું તેમાં ભાગ લે છે."
બધા કલાકારો એક પછી એક ચડિયાતા ગીત ગાય છે અને તાનસેન મિલસેન પહેલવાન સે બધા અલગ અલગ મજબૂત સુર તાલ વડે ગીત ગાય છે ત્યારબાદ અંતિમ વારો નો હોય છે મોનુ ને જોઈ બધા હસી ઉડાડે છે કારણ કે મોનું એકદમ ગરીબ અને કાળી દેખાવમાં અને સૌથી નાની બદામ તેની ઉપર હસી ઉડાડે છે પણ જ્યારે મોનું એક કંઠે ગીત ગાય છે ત્યારે બધા ચકિત થઈ જાય છે સુરસાન અને તાનસેનને પણ તેમનો હંકાર તૂટી પડે છે અને એ નવ વર્ષની દીકરી એવું ગીત ગાય છે અને એવો રાગ ગાય છે આકાશમાંથી જાણે અમૃતની ધાર વળતી રહી હોય એવો આકાશમાંથી વરસાદ વરસે છે અને બધાને ખબર પડે છે નક્કી આ દીકરી મોટી તાનસેન જ હોવી જોઈએ અને આમ રાજા પણ એ દીકરીને મોહનનું ઇનામ આપે છે અને તે દીકરીને રાજ્યની તાનસેન સ્થાપિત કરે છે.
આમ આ દીકરીએ અલગ અલગ સુર અને સંગીતમય તલોની રચના કરી છે જેને હજુ પણ ગાવામાં આવે તો આકાશમાંથી વરસાદ વાવાઝોડામાં સ્થિતિ બની જાય છે હજુ પણ એ સત્ય છે માત્ર નવ્ વર્ષની દીકરીએ એવા રાગ બનાવેલ છે.
આમ આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે ગમે તેટલા મોટા હોઈએ આપણી કળાથી મોટું કોઈ નથી તથા ગમે તેટલા ગરીબ હોઈએ પણ આપણે દિલથી મનથી અને કળાથી ગરીબોના નથી ભગવાને બધાને કંઈક ને કંઈક આપેલું છે જ તેથી જ મનુષ્ય બધાથી બુદ્ધિશાળી પ્રાણી છે અને ભગવાનની શ્રેષ્ઠ કૃતિ છે.
