STORYMIRROR

krishna Purohit "dwarika"

Inspirational Others

1  

krishna Purohit "dwarika"

Inspirational Others

જંગલનો રખેવાળ

જંગલનો રખેવાળ

2 mins
57

એકવાર ભદ્રબાહુ અજીત બાહુના યુદ્ધમાં હારી જાય છે અને આમ તે પ્લાસીના પટના જંગલમાં મૃત્યુ પામે છે અને વીર બની જાય છે આ લડત તેની નિર્દોષ પ્રાણી પક્ષી અને વૃક્ષોની માટેની હતી તેથી ભદ્રબાહુની આત્મા હજુ પણ ભટકે છે.

હૈદરાબાહોની આત્મા અર્ધ ઈચ્છાએ મરેલી હોવાથી તેની ઈચ્છા અધૂરી છે તેથી ભદ્રબાહુની આત્માને શાંતિ મળી નથી એકવાર આદિપુર નામના ગામમાંથી દસેક જેટલા પ્રવાસીઓ આ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમાં રાત પડી ગઈ રાત પડતા બધા જમવાનું બનાવવા માટે લાકડા ગોતવા ગયા તેમાં વિનોદ નામનો છોકરો અન્દર સુધી જંગલમાં ચાલ્યો ગયો અને રાત્રે આવતા આવતા મોડું થઈ ગયું તેથી બધા વિનોદ ને ગોતવા લાગ્યો વિનોદ ઊંડા જંગલમાં જવા હોવાથી તે ખૂબ ડરતો હતો.

 વિનોદ ને રાત્રે એક ઘોડે સવાર દેખાયો તેને પહેલા તો વિચાર્યું કે જંગલમાં ઘોડે સવાર અને આમ તે ઘોડે સવારે વિનોદ ને ઘોડા ઉપર બેસાડીને જંગલી અંતિમ સીમા સુધી તેને બહાર જવાનો રસ્તો બતાવ્યો અને એક ચિઠ્ઠી આપી કહ્યું કે ચિઠ્ઠી વાંચીને બીતો નહીં. તેથી વિનોદ આ ચિઠ્ઠી વાંચે છે અને ક્યાં રહેલો ઘોડા સવાર ગાયબ થઈ જાય છે તેથી વિનોદ વધુ ડરી જાય છે અને ફટાફટ ચિઠ્ઠી ખોલીને વાંચે છે તેથી માં લખ્યું હોય છે કે,"

 બેટા મારાથી બીતો નહીં હું ભદ્રબાહુ ની આત્મા છું મારી આત્માને શાંતિ નહીં મળે કારણ કે અહીં જંગલ અહીં પશુ અને પક્ષીઓને ખૂબ દુઃખી છે અને લોકો જંગલમાંથી લાકડા કાપી જાય છે તેથી તું આ પોલીસને આપી દેજે કે જેથી તે આ વન સુરક્ષા કરવી છે લોકોને લાકડા કાપવા ન આવવા દે અને જંગલ સુરક્ષિત રહે.

 આમ વિનોદ સવાર પડતા જ વન સુરક્ષા ગરમી નથી આપી દે છે અને વન સુરક્ષા કરવી તેની રક્ષા માટે બસ કરે છે અને બીજે દિવસે રાત્રે ભદ્રબાહુ વિનોદના સપનામાં આવીને કહે છે," વિનોદ બેટા તારો ખૂબ ખૂબ આભાર હવે મારી આત્માને શાંતિ મળી જશે હવે ચોક્કસપણે મારી આત્મા શાંત થઈ જશે કારણકે હવે જંગલ સુરક્ષિત છે મારા રાજ્યના પશુ પક્ષીઓ સુરક્ષિત છે મને વર્ષોથી શાંતિ નથી મળી તે અપાવી તેથી સાચો જંગલનો રખેવાળ મારાથી પણ તું જ છે."


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational