બદલો એક સફર
બદલો એક સફર
જેતપુર નામના ગામમાં સૂરજ નામનો એક વ્યક્તિ રહેતો હતો અને આ સૂરજ નામના વ્યક્તિને વેલ માછલી પકડવાની ખૂબ ઈચ્છા હતી તેથી તે હંમેશા દરિયાની પાસે બેસીને વહેલ માછલીને તપાસવાની કોશિશ કરતો અને દરિયાની અંદર બોટ દ્વારા છતાં પણ બેલ માછલી પ્રયત્ન કરતો એકવાર તો તે ખૂબ લાંબી મુસાફરીમાં નીકળી જાય છે વેલ માંથી ગોતવા પરંતુ તેને વેલ માછલી મળતી જ નથી.
અને એકવાર ખૂબ લાંબા સફરવા તેને વેલ માછલી મળે છે અને વેલ માછલી પણ તે જ એવો શિકાર કરવાનો પ્રયત્ન કરે છે તેમ તે વહેલ માછલી તેને હેરાન કરે છે અને તે સુરજનો ડાબો પગ થઈ જાય છે. અને આમ સુરજનું હવે મિશન વેલ માછલી પકડવાનું નથી રહ્યું કારણ કે તેનો પગ ભેલ માછલી એ ખાઈ લીધો હોવાથી હવે તેનું મિશન વેલ માછલીના મારવાનું રહ્યું છે પહેલા તો વાત હતી પકડવાની હવે છે વાત છે બદલો લેવાની જ્યારે વ્યક્તિત્વ ક્રોધ સાથે મળે છે અને ક્રોધ ઊંડો ફૂટે છે ત્યારે વ્યક્તિ જ્વાળામુખીઓ ફૂટે છે અને વ્યક્તિના બદલા નું પાત્રતા વધી જાય છે આમ હવે સૂરજ નામનો વ્યક્તિ વેલ માછલી મારવા માટે ખૂબ તત્પર હોય છે.
જીતે તેના ખૂબ મજબૂત મજબૂત સાથીદારો સાથે માછલી મારવા માટે નીકળી જાય છે. અને અચાનક જ રસ્તામાં તેમને વાવાઝોડું નડે છે અને તેમની સામે વેલ માછલી આવે છે અને વેલ માછલી આવતા જ સૂરત નામના વ્યક્તિ છે તેના સાથીદારો સાથે વેલ માછલી મારવા જાય છે અને પેલા પ્રયત્ન તેના સાથીદારો મરી જાય છે બીજા પ્રયત્ને તેની બોટ છે ઊડી જાય છે અને ત્રીજા પ્રયત્ને નામનો વ્યક્તિ જ મરી જાય છે.
આમ આ નાનકડી વાર્તા આપણને એ સમજાવે છે કે કુદરત સાથે કોઈ દિવસ બદલો લેવાની ભાવના ન રાખવી જોઈએ કારણ કે કુદરત છે એ વધુ શક્તિશાળી છે માનવ શક્તિથી પણ વધુ શક્તિશાળી એ કુદરત છે કુદરત એ ભગવાનને બનાવેલી ભેટ છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કે ન તો બદલા .
