STORYMIRROR

krishna Purohit "dwarika"

Fantasy Inspirational Others

3  

krishna Purohit "dwarika"

Fantasy Inspirational Others

રંગભેદી ગુલામી

રંગભેદી ગુલામી

2 mins
165

અમેરિકા પાસે આવેલા કેત શહેરમાં જીમ નામનો વ્યક્તિ હતો દેખાવથી ખૂબ કાળો જાડો હતો પરંતુ હૃદયનો ખૂબ સાફ હતો તેની બાજુમાં હેરોન નામનો વ્યક્તિ રહેતો હતો જે ખૂબ જ રૂપાળો અને પૈસાદાર હતો પરંતુ હૃદયનો ખૂબ જ કઠોર હતો.

આમ લોકો જેમ સારો વ્યક્તિ હોવા છતાં પણ તેને ખરાબ સમજતા અને હેરોન ખરાબ વ્યક્તિ હોવા છતાં પણ તેને બધા સારો સમજતા અચાનક જ કેટ નામના વિલેજમાં રંગભેદી આવી પડે છે અને આ રંગભેદીમાં કાળાઓને કાળા લોકોને ગુલામી અને સફેદ લોકોને માલિકી આપવામાં આવી હતી જેમાં જીમને ગુલામી જીમ હૃદયનો ખૂબ સારો હતો છતાં પણ તેને લોકો જોઈને ખરાબ જ સમજતા જેમને વૃદ્ધોની સેવા અને બાળકોની સેવા કરવાનો બહુ શોખ હતો અને તે એક સેવાભાવી વ્યક્તિ હતો.

 તેથી સેવા કરવા એકવાર વૃદ્ધાશ્રમમાં જાય છે અને બધા વૃદ્ધો માટે મીઠાઈ લઈ જાય છે પણ તેની મીઠાઈ બાજુમાં રહેલી સ્કૂલના બાળકો દ્વારા ખવાઈ જાય છે અને આસપાસના સફેદ લોકો તેને ભેગા મળીને મારે છે જેમની હાલત કફોડી બની જાય છે ને જેમને ખૂબ માર મારે છે કારણ હતું કે તેને બાળકોને મીઠાઈ ખવડાવી હતી અને લોકોનું કહેવું એમ હતું કે જેમ સારો વ્યક્તિ નથી. આમ લોકો તેના દેખાવથી તેને જજ કરે છે અને કહે છે કે આ વ્યક્તિએ બાળકોનું સારું ન ઈચ્છી શકે તેથી તેને ખૂબ માર મારે છે.

આમ જીવને પોતાના પાડોશી હેરોનની કીધેલી વાત યાદ આવે છે કે લોકો હંમેશા રંગ રૂપથી જ બધાને ઓળખે છે.

 આમ આ નાનકડી વાર્તા આપણને એ સમજાવે છે કે વ્યક્તિ હંમેશા સમાજ હંમેશા વ્યક્તિના રંગરૂપના આધારે વ્યક્તિનું વ્યક્તિત્વ નક્કી કરે છે અને આમ તેના જ આધારે વ્યક્તિનું શાન પણ નક્કી થાય છે પરંતુ વાસ્તવિકતામાં એવું નથી હોતું વ્યક્તિનું રંગ રૂપ બાહ્યતા અને અંદરનું વ્યક્તિત્વ અલગ અલગ હોય છે કાળી વ્યક્તિ પણ હૃદયની સારી અને સાચી હોઈ શકે છે અને સફેદ વ્યક્તિ પણ હૃદયની ખરાબ હોઈ શકે છે આમ રંગભેદને કારણે ઘણી બધી સમસ્યાઓ જોવા મળી હતી આમ આપણે કોઈ વ્યક્તિના બાહ્ય દેખાવથી તેને ન ઓળખવું જોઈએ તેના ગુણ અને તેનામાં રહેલી ગુણવાન સંપત્તિને તેનો કળાઓને લઈને ઓળખવો જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy