દંદ્વ
દંદ્વ
ગાઢ જંગલમાં એક ચીસ સંભળાઈ. ત્યાં તરફ નજર કરતા એક 25-27 વર્ષની સ્ત્રી અને એની પાછળ પાંચ વરૂઓ માણસના રૂપમાં પડ્યા હતા. એની ઈજ્જત લૂંટવાના ઇરાદાથી તેઓ એની પાછળ હતા. જાનવર પોતાની ભૂખ સંતોષવા માણસને મારે પણ આ વરુઓની હવસ ક્યાં સંતોશાવાની ? ગાઢ જંગલમાં ભાગતા-ભાગતાં આખરે એ સ્ત્રી એમની હાથે ચઢી ગઈ. એ લોકો કઈ પણ કરે એ પહેલાં એક પછી એક બધા ઢળી પડે છે.