Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

નૈવેધ નવમી

નૈવેધ નવમી

1 min
7.4K


નૈવેધ એટલે પરમાત્માના (માતાજી) ના ચરણે જે ધરાય તે!

માતાજી ના ચરણોમાં તો આખુ જીવન જ નૌવેધરૂપે સમપીઁઁ દેવાનુ છે.

જીવન થી વધુ બીજુ આપણે શું આપી શકીએ "મા" ને કે ભગવાન ને???

મા ને તો જેટલુ દઈએ એટલું ઓછું!

માતાજી (ભગવાન) ના ચરણે આપણુ અાખુ આયખુ ધરી દેવાનો સંકલ્પ આજના દિવસે કરી લેવાનો હોય છે.

એકવાર આપ્યા આ જીવન "મા" ની મૂડી બની જશે.

આમ માતાજી ને સાચો નૌવેધ ધરાવવો.

પવોઁની પાછળ ના રહસ્યો ને જાણો અને એના મહત્વને સમજો......

મા કે ભગવાન તો ભાવના ના ભૂખ્યા છે........

નોમ ની શુભેચ્છા..........


Rate this content
Log in

Similar gujarati story from Classics