STORYMIRROR

Nilesh Limbola

Classics Inspirational

3  

Nilesh Limbola

Classics Inspirational

નાનકડી વાત

નાનકડી વાત

1 min
499


"જેવી રીતે સુખનો સમયગાળો આનંદદાયક હોય છે અને એને આનંદથી જીવીએ છીએ બિલકુલ તેવી જ રીતે દુઃખનો સમયગાળો એ પીડાદાયક હોય છે તેને પીડામાં જ જીવવો પડે છે. સુખ કે દુઃખ નો સમય સરખોજ હોય છે તફાવત માત્ર તેની વીતી જવાની રીતમાં હોય છે. આખરે સત્ય એ છે કે સુખ વિના દુઃખની અને દુઃખ વિના સુખની કિંમત નથી સમજાતી."


Rate this content
Log in

Similar gujarati story from Classics