નાનકડી વાત....
નાનકડી વાત....


માણસ પોતાની રીતે પોતાનું જીવન વર્તુળ નક્કી કરીને સેફ ઝોનમાં જીવે છે. અને એ સેફ ઝોનમાંથી બહાર નિકળી કશુંક કરવાનું થાય અને જે પરિસ્થિતિ નિર્માણ પામે તેને સંઘર્ષ કહેવાય. આ સંઘર્ષ ને પાર કરીને માણસ જ્યારે ફરી સેફ ઝોનમાં આવે ત્યારે તેની શક્તિ અને મર્યાદાનું ભાન થાય છે.