STORYMIRROR

Nilesh Limbola

Drama Tragedy

1  

Nilesh Limbola

Drama Tragedy

વાંસળી

વાંસળી

1 min
514


કામનાથના મેળામાં,

મારી જીદની પરાકાષ્ઠાએ,

મારી મા એ મને એક વાંસળી લઈ આપેલી.

હું રાજી થતો વગાડતો અને એ જોઈ માં રાજી-રાજી,

સમય જતા...

બાળપણ ખોવાયું, પછી માં, પછી વાંસળી

હજુય મેળો ભરાય છે,

પણ 

હવે માં નથી, એ વાંસળીવાળો પણ નથી. અને એ બાળપણ પણ નથી.


Rate this content
Log in

Similar gujarati story from Drama