લાભ પાંચમ
લાભ પાંચમ
આજે લાભ પાંચમ છે. લાભ પાંચમ ને જ્ઞાન પંચમી પણ કહે છે.
આજના દિવસની એક એક ક્ષણ બહુ મહત્વની છે.
ધંધા કે દુકાનો ના મુહૅત કરવાનો દિવસ છે. અને આખુ વર્ષ સારૂ જાય અને લાભ થાય એવી આશા રાખીએ છીએ.
લાભ પાંચમે કરેલુ કાર્ય આપણને લાભ જ આપે છે પણ શેનો લાભ? લાભ એટલે રૂપિયા, ધન દોલત જ નહીં પણ સારુ કાર્ય કર્યાં નો લાભ.
લાભ જરૂરી છે લોભ નહીં.
આજે લાભ ની લાલચ માં ધંધામાં કાળા ધોળા કરી આંધળી દોટમાં લોકો દોડી જાય છે...........
" લાભ પાંચમ ની શુભેચ્છા "
