STORYMIRROR

ASHISH PRAJAPATI

Abstract Drama Fantasy

1  

ASHISH PRAJAPATI

Abstract Drama Fantasy

જાદુઈ ઝરણું

જાદુઈ ઝરણું

1 min
158

એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ લાલચુ હતો. એક દિવસ તે વનમાં ગયો. ત્યાં તેણે જોયું કે એક સરોવરની પાસે એક ઝરણામાંથી દૂધની ધારા વહેતી હતી. બ્રાહ્મણ લાલચુ હોવાથી તેને ખૂબ લાલચ આવી. અને તે દૂધની ધાર પાસે ગયો. અને એક કટોરામાં તેણે ઘણું દૂધ લઈ લીધું. ઘરે ગયો એટલે તેણે તેની પત્નીને દૂધ આપ્યું. અને કહ્યું કે મેં આ ઝરણામાંથી દૂધ લાવ્યું છે. તેની પત્ની ખુશ થઈ અને દૂધની ખીર બનાવી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract