ASHISH PRAJAPATI

Children

1  

ASHISH PRAJAPATI

Children

સોની અને દરજીના કામ

સોની અને દરજીના કામ

1 min
123


એક એક ગામ હતું. એ ગામમાં એક સોની અને દરજી રહેતા હતા. એક દિવસ તે બંનેને વિચાર આવ્યો. કે આપણે બે એક મસ્ત સોનાની ભગવાનની મૂર્તિ બનાવી તેને શણગારી એ પછી સોની એ તો મૂર્તિ બનાવવાનું કામ કરે અને મૂર્તિને શણગારવા માટે દાગીના ઘડે. અને દરજી મૂર્તિને પહેરવા માટે કપડાં સીવે. પછી બંનેના કામ પૂરા થઈ ગયા. અને મૂર્તિને શણગારી અને મંદિરમાં મૂકી દીધી. તે મૂર્તિ ખૂબસૂરત લાગવા માંડી.


Rate this content
Log in

Similar gujarati story from Children