ASHISH PRAJAPATI

Children

2  

ASHISH PRAJAPATI

Children

મસ્તી યાળ પિન્ટુ

મસ્તી યાળ પિન્ટુ

1 min
119


એક એક ગામમાં એક મોટી સ્કુલ હતી. એ સ્કૂલમાં પીન્ટુ નામનો એક છોકરો ત્યાં ભણતો હતો. તે તેના દોસ્તો સાથે ખૂબ મસ્તી કરતો હતો. એક દિવસ તે મસ્તીમાં તેના દોસ્ત ને વગાડ્યું. એક છોકરાએ પીન્ટુની ફરિયાદ આચાર્યશ્રી ને કરી આચાર્ય ક્લાસમાં આવીને પિન્ટુને મુરઘો બનાવ્યું. અને એક કલાક મુરઘો બનીને ઊભું રહેવાનું એવી પનિશમેન્ટ આપી. પિન્ટુ એ છોકરા ઉપર ખૂબ જ ગુસ્સે થયો.


Rate this content
Log in

Similar gujarati story from Children