STORYMIRROR

ASHISH PRAJAPATI

Children Stories

2  

ASHISH PRAJAPATI

Children Stories

દયાળુ કવિતા

દયાળુ કવિતા

1 min
117

એક એક પીપળનું ઘટાદાર વૃક્ષ હતું. એ વૃક્ષ પાસે એક ઝૂંપડી હતી. એમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા. એ ડોશીમા અને એક દીકરી હતી. એ દીકરીનું નામ કવિતા હતું.

કવિતા એક દયાળુ અને સ્વાભાવિક છોકરી હતી. એ કવિતાના પિતા તેના બચપણમાં જ અવસાન પામ્યા હતા. કવિતા અનાથ બચ્ચા અને વૃદ્ધોની મદદ કરતી હતી. એક દિવસ એક વૃદ્ધ ડોશીમા કવિતા પાસે આવ્યા. અને પાણી માગ્યું. કવિતાએ ડોશીમાને પાણી આપ્યું અને કહ્યું કે માજી આપ થોડી વાર બેસો તો હું તમારા માટે ભોજન બનાવી દ‌ઉ. ડોશીમા એ કહ્યું. સારું દીકરી હું અહીં બેસુ એટલે તું મારા માટે ભોજન બનાવી દે. કવિતાએ ભોજન બનાવ્યું અને ડોશીમા ને ધરાઈને ભોજન કરાવ્યું.


Rate this content
Log in