STORYMIRROR

ASHISH PRAJAPATI

Children

1  

ASHISH PRAJAPATI

Children

બચાવનાર બાળક

બચાવનાર બાળક

1 min
88

એક મોટા ઘોર જંગલમાં એક દિવસ ત્રણ આદમી ભટકતા હતા. તેમને માંસ ભાવતું હતું. એકવાર તેમની સામે એક હરણ આવી પહોંચ્યું. તેઓ ત્રણે હરણનો શિકાર કરવા તૈયાર થઈ ગયા. તેઓ ત્રણે વિચારવા માંડ્યા કે આપણે ત્રણેમાંથી શિકાર કોણ કરીશું. તેઓ ત્રણે લખવા માંડ્યા. પહેલો કે હું શિકાર કરીશ. બીજો કહેશે હું શિકાર કરીશ. અને ત્રીજો કહે હું શિકાર કરીશ. આ ત્રણ લડતા હતા કે ત્યાં એક નાનો છોકરો આવ્યો અને તે હરણને તે ત્રણ શિકારીઓથી બચાવ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Children