ASHISH PRAJAPATI

Children

1  

ASHISH PRAJAPATI

Children

ચાલાક બાળક

ચાલાક બાળક

1 min
115


એક ગામ હતું. એ ગામની બાજુ એક મોટી શાળા આવેલી હતી. આ શાળામાં આખા ગામના છોકરાઓ ભણવા આવતા. આ શાળામાં એક છોકરો ભણે આ છોકરાનાં માબાપ ગરીબ પરિસ્થિતિ હતી આ છોકરાનુંનાંમ શૈલેષ હતું છોકરો શાળામાં આવીને ભણવા પર ધ્યાન ન આપે તે દરરોજ ભણવા આવવાને કારણે રમવા જતો રહે તેથી વર્ષ પૂરું થતાં પરીક્ષા આવી ગઈ. છોકરો અભણ હતો તેથી તે પરીક્ષામાં ચોરી કરવાનો ઈરાદો. પણ તે ચોરી કરી શક્યો નહીં તેથી તે પરીક્ષામાં ફેલ થઈ ગયો.

તેના મા-બાપ ખુબ પસ્તાયા. છોકરાને પણ ઘણું દુઃખ થયું. તેને નિર્ણય લીધો કે આવતી પરીક્ષામાં હું ઘણી મહેનત કરીશ અને પરીક્ષામાં પાસ થઈ બીજું વર્ષ પૂરું થયું એટલે બીજી પરીક્ષા આવી ગઈ. તેણે વધુ અભ્યાસ કરવાને કારણે તે પરીક્ષામાં સફળ થઈ ગયો તેને આચાર્યશ્રી તરફથી ભેટ મળી તે ખૂબ થઈ ગયો. તેને ખૂબ આનંદ થયો અને તે ખૂબ મહેનત કરી આગળ વધવાનો નિર્ણય કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Children