ચાલ બદલી
ચાલ બદલી
*ટુંકુ ને ટચ*
*ચાલ બદલી*
**********
લાંબી ચર્ચા વિચારણાના અંતે સૌની નજર સાવિત્રી પર જ હતી. આખરે સાવિત્રીએ મૌન તોડ્યું.
"એમ તો કોઈ મંથરા મારા મનમાં આવેલ વિચારની ચાલ બદલી ના શકે. હું પોતે મારા વિચાર અને નિર્ણય પર તટસ્થ છું. સુકેતુ ભલે સાવકો દિકરો છે, હું તેની ભેગી જ રહીશ અને મારો ભાગ પણ તેને જ મળશે.
ત્રણેય સગાં દિકરા-વહુઓ શરમથી નીચું જોઈ ગયા.
✍️ *પૂર્વી પટેલ 'pk'*
.
