ભૂદેવ
ભૂદેવ


1) ભુદેવનો દરજજો ઈશ્વર પછી બીજો છે.
ભૂદેવ સાહિત્યની સેવામાં યોગદાન આપી દુનિયાને ધર્યુ નજરાણું...
2) ભૂદેવોની મિલ્કત ઈષ્ટદેવ મહાદેવ અને ગાડુ ભરીને ગ્રંથ..
3) ભૂદેવોની શીતળતા બધા માણે છે,
સાહિત્યની સેવામાં શબ્દો રચી જાણે છે....
4) ભૂદેવો એ સાહિત્ય ઘડતરના સાથીદાર છે..
5) ભૂદેવો એ દિલથી રચ્યો છે સાહિત્ય ભંડાર..