આઠમ
આઠમ
આજે આઠમ છે.
નવરાત્રિમાં ઉપાસના કરનારાઓ ને મન આજ નો દિવસ ઉમદા છે! પવિત્ર છે!
જીવનમાં ડગલે ને પગલે સંયમની જરૂર છે! વિચારોનો સંયમ એટલો જ જરૂરી છે.
તનની તપશ્ચર્યાની સાથે મનની તપશ્ચર્યા કરવાનું પણ શીખી લઈએ! અને એ માટે જાપ જરૂરી છે....
તપ અને જપ!
સમર્પણ વિના કોઈ સાધના થતી નથી.
આાજ નો દિવસ એટલે સાત દિવસ ના જાપ અને તપ ના ફળ નો દિવસ. આજે માતાજી ની આરાધના નો દિવસ.
આજથી સંકલ્પ કરો. 'જીવનની દરેક વૃત્તિ અને પ્રવૃતિ પર સંયમનો શણગાર.
તો જ માતાજી રાજી થાય. હ્રદય મંદિર જો અસ્વચ્છ હશે તો મા કેમ કરી રીઝશે???
" આઠમ ની શુભેચ્છા "
