STORYMIRROR

Darsh Chaudhari

Drama

3  

Darsh Chaudhari

Drama

વ્યથા મારી

વ્યથા મારી

1 min
269


વ્યથા મારી કંઈક એવી પ્રગટ કરી છે,

નદીના એક બુંદમાં પણ એને દેખાતી કરી છે;


કલમ અને કાગળનો સાથ શું મળ્યો જિંદગીમાં,

શબ્દોરૂપી લાગણીઓને એમાં દેખાતી કરી છે;


કવિ છું સાહેબ, સીધી સાદી સમજ તો નથી,

નાસમજ્ રૂપી પીડાને કવિતામાં દેખાતી કરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama