STORYMIRROR

Rekha Shukla

Drama Fantasy Inspirational

2  

Rekha Shukla

Drama Fantasy Inspirational

વસંત

વસંત

1 min
114

ખુશ્બૂઓ રમણે ચડી

કળ ઉતરે સ્મરણે પડી,


ઢગલાંમાં ગૈ ખૂંપાઈ

રેતમાં છૂપાયા પગલાં,


કિનારે છૂપ્યાં શંખલા 

શ્ંખે છૂપાયો નાદ ને


સમુંદરે છૂપ્યો રે સૂરજ 

સૂરજે ગૈ છૂપાઈ રાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama