STORYMIRROR

Bhavini Maheshwari

Romance

2  

Bhavini Maheshwari

Romance

વસંત

વસંત

1 min
7

તારા ને મારા મળવાનો એ પ્રસંગ

તારી આંખોની એ સુગંધ

તારા દિલની ફોરમ

તારા હોઠની મહેક

તારી હથેળીનું એ સ્પર્શ

તારા દિલનું ચુંબન

તારા અંતરનું એ વિશ્વાસ

તારા ને મારા મળવાનો એ સમય એટલે વસંત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance