STORYMIRROR

Bhavini Maheshwari

Romance

3  

Bhavini Maheshwari

Romance

તારી લાગણીના દરિયામાં

તારી લાગણીના દરિયામાં

1 min
9

તારી લાગણીના એ દરિયામાં 

તારાં એ ધસમસતાં એ મોજાંનાં પ્રવાહમાં

તણાઈ જવું છે,


તારા સીરને ચૂમવા,

આતુર છે ઉર મારો,

મારી લાગણીથી તને ભીંજવી દઈશ,


માત્ર ખોટ છે એ વિશ્વાસની,

એ સમયની,


મારી બાંયમાં કેદ કરી દઉં તને

એક વાર પામી તો જો મને

અખૂટ શ્રદ્ધા મારા નામમાં જ છે,


મારાં હૃદયમાં ડોકિયું તો કર

તને પામવા મારી કલ્પના પણ તરસે છે,


એક વાર આવી તો જો

મારી ઝંખના, માત્ર તને જ છે,

પણ કોઈને સ્થાન આપી તો જો,


કેટલું ચાહે છે એ મને,

જરા જાણી તો જો,

મારી લાગણીના સમુદ્રમાં જરાક ડૂબકી મારી તો જો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance