STORYMIRROR

Bhavini Maheshwari

Others

3  

Bhavini Maheshwari

Others

તું ક્યાં છો??

તું ક્યાં છો??

1 min
11

તને શોધ્યાં કરું,

તને જ પામ્યા કરું,

તારી યાદોના જ એ દરીયા માં 

નાવ વગર તર્યા કરું છું,

એવુ હતુ કે નાવ વિના પણ તરી શકતી હતી,

અરે ઓ સંગાથી, તું ક્યાં છો?

મારી અધુરી વાર્તા નો નાયક,

મારી અધુરી કવિતા નો કવિ.

મારી આંખો ના પલકારા માં 

તારી ઝાંખી નો એ નયનરમ્ય દ્રશ્ય 

ક્યાં ઓલવાઇ ગયો છે 

અરે ઓ સંગાથી, તું ક્યાં છો?

માત્ર તારી યાદોમાં ડુબી જાવુ છે 

તારા જ સપના માં રહેવુ છે

પણ તું ક્યાં છો???



Rate this content
Log in