STORYMIRROR

Bhavini Maheshwari

Romance

3  

Bhavini Maheshwari

Romance

મળવું છે

મળવું છે

1 min
13

મળવું છે

સાગરસમા એ વિશ્વાસ સાથે

મંઝિલરૂપી એ કિનારા પર,


તારા દિલના દરવાજાને ખોલવા

તારી આંખોના તેજ માટે

તારા સ્પર્શ માટે

તારા અંતરને ભીંજવવા,


તારી લાગણીનો એ હાર પે'રવા

તારા સ્નેહના ડહાપણને ભોગવવા,


મારા ઉરની ઊર્મિ ઠાલવવા

મારા ક્ષોભ ને મારવા

તારી બાંયમાં કેદ થવા

મળવું છે બસ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance