STORYMIRROR

Bhavini Maheshwari

Others

3  

Bhavini Maheshwari

Others

તું....

તું....

1 min
17

તને કેમ કહું?

તું શું છે મારા માટે 

કેમ કહું કે 

કેટલો ચાહું છું તને 

તારા વિના આ જગત માં 

કેટલી એકલી છું 

તું છો તો જ,

 આ શરીરમાં પ્રાણ છે 

તું છો તો જ હિમ્મત છે 

તું છો તો જ ખુશી છે 

તું સાથે રહીશ તો 

આખી દુનિયા જીતી લઈશ 

તારા હોવાથી,

તારા ન હોવાથી 

ફરક પડે છે 

તું અને માત્ર તું જ 

આ સંધિ માં 'હું' દબાયેલી છું.

કઇ રીતે અલ્પવિરામ મૂકવું 

હજી તો ગણું જીવવુ છે 

તારા વિના આ જગત માં.



Rate this content
Log in