વસ્લ-એ-યાર
વસ્લ-એ-યાર
1 min
216
શબ-એ-માહ માં થઈ વસ્લ-એ-યાર ,
ને એમાં મુત્તસીલ રહી એની ચશમ-એ-તાર .
લમ્સ એના જાણે હતાં મહવ-એ-વસ્લ ,
ને માશૂકા હતી બેસબબ સોગવાર .
એ "શાદ" ભલે તું અર્ઝ-એ-નિયાઝ-એ-ઇશ્ક રહ્યો ,
પણ એ મુત્તફિક હતી સહેવા તારો ભાર .
શબ-એ-માહ = પૂનમ
વસ્લ-એ-યાર = મિલન
લમ્સ = સ્પર્શ
મહવ-એ-વસ્લ = મિલનમાં મગ્ન
અર્ઝ-એ-નિયાઝ-એ-ઇશ્ક = પ્રેમનો પ્રસ્તાવ મૂકવા અસક્ષમ
મુત્તફિક = સહમત