Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Anil Dave

Fantasy

2  

Anil Dave

Fantasy

વર્ષારાણી

વર્ષારાણી

1 min
7.3K


પેલી વર્ષારાણી ધરા તો તૃપ્ત કરીને ઞઈ,

હૈયું કોરૂકટ ને આંખોમાં છલકાયો અષાઢી ઞર્જના,

તે તો ચાલી ચોમાસાના ખાબોચિયામાં તરસ્યા હૈયાને તરછોડી,

કંઈક "અનુ"ઉત્તર અનરાધાર રડ્યા પ્રેમ-પ્યાસા વરસાદી ખાબોચિયા મહીં...!


Rate this content
Log in