STORYMIRROR

Nirav Rajani "शाद"

Tragedy

3  

Nirav Rajani "शाद"

Tragedy

વરસાદી સવાર

વરસાદી સવાર

1 min
432

વરસાદી એ સવારમાં એની જોવી રાહ એ ક્યાં સહેલું હતું,

સવાર સવારમાં યાદમાં એની ભરવી આહ એ ક્યાં સહેલું હતું.


ઇચ્છતો હતો વરસાદમાં સાથ એનો,

પણ વરસાદમાં પામવી એની ચાહ એ ક્યાં સહેલું હતું.


નથી મારી સાથે તું છતાંયે આનંદ વરસાદનો ,

"નીરવ" એની વગર પામવી વરસાદની દાહ એ ક્યાં સહેલું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy