Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Romance Others

3  

Neeta Chavda

Romance Others

વરસાદ

વરસાદ

1 min
243


વરસાદ કેટલાયને આજે ભીંજવશે

ઘણા ના મનને એ રિઝવશે,


કોઈના પ્રેમનો એકરાર થશે,

તો કોઈના મન બેકરાર થશે,

લોકો એકબીજાને પ્રેમમાં ખીજવશે,

વરસાદ કેટલાયને આજે ભીંજવશે...


કોઈ ખુદમાં જ ખોવાઈ જશે,

તો કોઈ યાદોમાં જ પરોવાઈ જશે,

તો કોઈ ખુદની કળાને ખીલવશે,

વરસાદ કેટલાયને આજે ભીંજવશે...


કોઈ વરસાદનો આનંદ સાથી સાથે લૂંટશે,

કોઈ પ્રેમનાં મીઠા મનામણાં માટે રુઠશે,

એકબીજા માટે પ્રેમ ખૂબ નિતરશે,

વરસાદ કેટલાયને આજે ભીંજવશે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance