ચાહત
ચાહત
તારી ચાહતમાં ખોવાઈ જવાનું મન થાય છે...
શું કહું તને વારંવાર યાદ કરવાનું મન થાય છે...!
તારું એક સપનું શું જોવાઈ ગયું...
એ તો મારી આંખમાં જ રોકાઈ ગયું !
શબ્દો જ સૂઈ જાય છે રાત પડતા...
તારા વિચારોને તો આખી રાત જાગવું પડે છે !