વરસાદ
વરસાદ
ઉમીઁઓનું અંનેરું વરસાદ વરસી રહ્યો છે,
અગનને શાંત કરી વરસાદ વરસી રહ્યો છે,
ઝંખના એની સાથે પલળવાની આવી આખરે,
રોમ- રોમમાં લહેરોનું વરસાદ વરસી રહયો છે,
એની ગાજવીજમાં ગભરાય છે મારું મન છતાં,
એના નામનું પ્રેમનું સાગર ઉભરાઈ રહયો છે.
ઉમીઁઓનું અંનેરું વરસાદ વરસી રહ્યો છે,
અગનને શાંત કરી વરસાદ વરસી રહ્યો છે,
ઝંખના એની સાથે પલળવાની આવી આખરે,
રોમ- રોમમાં લહેરોનું વરસાદ વરસી રહયો છે,
એની ગાજવીજમાં ગભરાય છે મારું મન છતાં,
એના નામનું પ્રેમનું સાગર ઉભરાઈ રહયો છે.