STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance

3  

અજય પરમાર "જાની"

Romance

વરસાદ અને એની યાદ!!

વરસાદ અને એની યાદ!!

1 min
237

વરસાદ ને એની યાદ સાથે ગાઢ સંબંધ છે મારે,

વરસાદ આવે અને એની યાદ આવે એ તો છે જ જાણે,


પણ એની યાદ આવે ને આંખોમાંથી પણ વરસાદ આવી જાય !

સાથે નથી એ મારા, પણ આ વરસાદ એની યાદોને મારા સુધી તાણી લાવે છે !


વીજળીના ચમકારા સાથે એની યાદ દિલમાં ઉતરે છે, અને પછી ત્યાં કડાકા ભડાકા થાય છે !

ઝાડનાં પાંદડા પરથી ટપટપ કરતાં વરસાદનાં ટીપાં યાદ અપાવે છે, એના પાયલના ઝણકારની !


વહેતા ઝરણાના વહેણમાં, હું પણ તણાઈ જાવ છું, એની યાદોમાં !

વરસાદમાં પલળ્યાં વગર જ, ભિંજાઈ જાવ છું એની યાદોથી ! વરસાદ અને એની યાદ સાથે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance