STORYMIRROR

Meena Mangarolia

Drama Fantasy Romance

3  

Meena Mangarolia

Drama Fantasy Romance

વરદાન

વરદાન

1 min
13.3K


સમાવી શકાય એવી અને દિલથી

કહેવાય એવી વાત છે તું....


મારું અસ્તિત્વ એક બિંદુ સરખું...

મારું આખું સ્વર્ગ છે તું ..

મારાં જ ભિતર તું ખળભળે...

જેની ચાહના કરી જિંદગી ભર..

એવી સપનાં સાથેની તું રાત છે..

બહું તપશ્ચર્યા પછી મળ્યો તું..

એવો ઈશ્વર સ્વરૂપ વરદાન છે તું..

એવું વિધીનું વિધાન છે તું.

કેમ કરું કાબુમાં તારી યાદોને..

મારી ભિતર ઉઠતો તું દાવાનળ છે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama