STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Fantasy Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Fantasy Inspirational

વફાદારી

વફાદારી

1 min
177

જિંદગી મઢેલી શ્વાસે, વિશ્વાસ કરી લે,

છૂટી વફા શ્વાસની, કર્મનો હિસાબ કરી લે,


બંધન જન્મ જન્માંતરના, વિશ્વાસ કરી લે,

સંબંધ માંગશે વફા થોડી કદર કરી લે,


સાથે રહેશે કોઈ જ્યારે ઈમાન ધરી લેે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama