STORYMIRROR

Meena Mangarolia

Drama

2  

Meena Mangarolia

Drama

વળગણ

વળગણ

1 min
5.5K



કેમ કરીને છૂટે

વળગણ તારુ,

અંતર મહી તારુ

સ્મિત જડ્યું છે,


તણખલા ભેગા

કરી ને માળો...

બહારથી સાવ

નાનો લાગે,

અંદર થી

ઘણો

વિશાળ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama