STORYMIRROR

Meena Mangarolia

Inspirational

2  

Meena Mangarolia

Inspirational

વિયોગ

વિયોગ

1 min
2.8K


કાના....

તારો વિયોગ મારા શ્વાસમાં

વેદનાના ડંખો ભરે છે ત્યારે

સવારનો સૂરજ પણ એ

સોનેરી સપનાને બાળીને

ખાખ કરે છે અને મારા

દિલના દરિયાને

હચમચાવી નાખે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational