STORYMIRROR

Amrish Shukla

Tragedy

0  

Amrish Shukla

Tragedy

વિટંબણા

વિટંબણા

1 min
583


નથી કોઈ ફરીયાદ હવે..

લાગે બધું સમથળ છે..!


વાતનો મર્મ ન જાણ્યો..

એજ મારી વિટંબણા છે..!


ન ખોતર એ રુઝ નથી..

સુકાયાં એ ભીંગડાં છે..!


દર્દ પણ કેવો ભેદ રાખે..

અમીરોને કેવા જલસા છે..!


ક્યાં વિખૂટો પડ્યો કહે મને..

નથી એકે વળાંક કેવું નસીબ છે..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy