STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

વિશ્વાસઘાત

વિશ્વાસઘાત

1 min
371

ઘણીવાર જીવનમાં એવું થાય છે

શ્વાસ જેને નામ કર્યા હોય એજ

વિશ્વાસઘાત કરી જાય છે


મળે છે હજારો લોકો ભીડમાં

પણ આપણી આંખો એને જ શોધે છે

જે નથી નસીબમાં


અવાજ ક્યાંથી મારો સાંભળે એ

મારો અવાજ ખોવાઈ ગયો

આ દુનિયાના શોરબકોર માં


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy