For prompt-17 વિશ્વાસ
For prompt-17 વિશ્વાસ
મનમાં ભર્યો છે વિશ્વાસ,
ઉત્સાહ ભર્યો છે શ્વાસે શ્વાસ,
વેક્સિનથી બચશે હર એક શ્વાસ,
કોરોના મુક્ત ભારત ને જોવાની છે આશ,
શું ખરેખર પ્રભુ તું કરશે નહીં ને નિરાશ ?
પ્રભુ ! હવે તો છે તારો જ સહારો અમને ખાસ,
કે જ્યારે દર્દીઓનાં છૂટી રહ્યા છે શ્વાસ,
ત્યારે જોજે તારા ભક્તોનો ના તૂટી જાય વિશ્વાસ,
મળેે વેક્સિન રૂપી અમૃત સૌને એક સાથ,
બસ હવે તો તેવી જ પ્રાર્થના છે સૌની પાસ.
