STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

વિશ્વ કવિતા દિવસ

વિશ્વ કવિતા દિવસ

1 min
493

કવિતા વાંચીએ ને કવિને બિરદાવીએ,

વિશ્વ કવિતા દિનની શુભેચ્છા આપીએ.


સાહિત્યકારની આરાધના કવિતા છે,

રચના રચીને સઘળું અર્પણ કરે છે.


મનનાં વિચારોને કલમ થકી ઉતારે છે,

ભાવના ભર્યા ભાવે આલેખન કરે છે.


કવિતા વાંચીને અર્થઘટન ઘણા થાય છે,

લખનાર જાણે પણ સમજે અલગ છે.


સમજો તો કવિતામાં સરસ્વતી વસે છે,

કવિની કલ્પનામાં સરગમનાં સૂર વસે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational