STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

વિસામો

વિસામો

1 min
14.3K


આજ રાતને આપ્યોછે વિસામો

અને આંખમા કાજળ આંજીને

સૂવાની કોશિશ કરુ છું

પણ તારી યાદોનો પડછાયો

પાંપણ ની પલકો વચ્ચે પણ

ડોકિયું કરે છે

લાગણીનો સૂરજ એમ આસાનીથી થોડો ઢળે ?

એતો તારુ રુપધરી ક્ષિતિજે ઝળહળે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance