વીતી ગયો સમય
વીતી ગયો સમય
વીતી ગયો સમય, રહી ગઈ યાદ,
શમણે આવ્યા વાલમ હું જાગી,
કહું શુું શબ્દોના બે વહેંણ વાલમ,
યાદોના પન્ના ખોલ્યાં, વીતી હતી પળ,
બે ઘડી શ્વાસ થામીને હું બેઠી હતી,
ચહેરો જોવા ઝખતું હતું મન,
મુખ નિહાળતાં ડોલ્યું તનમન,
વીતી એ પળો યાદોનું મોજું રહ્યું દિલમાં.

