STORYMIRROR

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

વીર જવાન. >

વીર જવાન. >

1 min
14.1K


વીર જવાન વીર જવાન

તમે છો ભારતના વીર જવાન.


મા ભોમનું કરી તિલક,

હસતાં થાવ તમે શહીદ,

તિરંગાનું ઓઢી કફન.

વીર જવાન.


નથી ડર, હો તોપની બોછાર,

કે દુશ્મનની બૂરી નજર,

છો તમે દેશનું અભિમાન.

વીર જવાન.


દેશપ્રેમ છલકે હ્દયે,

તમે છો ભારત માની,

આન બાન ને શાન..

વીર જવાન.


નથી બલિદાન ફક્ત તમારું,

તમ માતા, પત્નિ પરિવારના,

બલિદાનને પ્રથમ નમન.

વીર જવાન


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational