Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Tragedy Fantasy Others

3  

Kaushik Dave

Tragedy Fantasy Others

વિદેશની માયા

વિદેશની માયા

1 min
5


વિદેશની ભૂમિનો મોહ છે કેટલો

મોહમાં ભૂલી જતા દેશી ઓટલો,


હાય હેલો ગુડ મોર્નિંગ ટોક

માતૃભાષાનો કેટલો છે છોછ !


સવારે ભાખરી ગોળ પણ ભૂલે ને કહે 

બ્રેડ અને સેન્ડવીચનો ટેસ્ટ જ બેસ્ટ !


અઠવાડિયે ચાર વખત ખાય મેંદો

મગને ભૂલીને કહે કે મેગી બર્ગર બેસ્ટ !


વંદન નમસ્કાર આપણે ભૂલતા

સગાસંબંધીના રિશ્તા પણ ભૂલતા,


સૌને ધન કમાવવાની લાલચ

ડોલર પાઉન્ડ પાછળ કેવું ગાંડપણ !


ક્યારે આવશે એનો આ અંત

પછડાટ ખાશે તો પણ રહેશે મોહ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy