STORYMIRROR

Nana Mohammedamin

Tragedy Fantasy Others

3  

Nana Mohammedamin

Tragedy Fantasy Others

વિદાય

વિદાય

1 min
284

ચાલો આવજો..... આવજો કહી ગયા તમે,

દર્દભરી આવજો હમદર્દને કહી ગયા તમે,


અધૂરી વાતોને અહીં છોડી ગયા તમે,

વીતી ગયેલું પાછું નહીં આપી શકો તમે,


ક્યાંક ખાટીમીઠી યાદો આપી ગયા તમે,

એ યાદોને વાગોળવા નહીં આવી શકો તમે,


સંભાળીને રહેજો એમ કહી ગયા તમે,

ઘડી-બેઘડીમાં કેટલુંય શીખવતા ગયા તમે,


આવીશું નવા સ્વરૂપે એ ખાતરી આપી ગયા તમે,

બસ જુના સ્વરૂપે 'નાના'ને મળવા નહીં આવી શકો તમે.....


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy