STORYMIRROR

Jagruti rathod "krushna"

Tragedy

3  

Jagruti rathod "krushna"

Tragedy

વિદાય લે તો સારુ

વિદાય લે તો સારુ

1 min
168

હા, બહુ ખરાબ વીત્યું એ વરસ,

પણ હવે એ વિદાય લે તો સારુ !


હાહાકાર મચાવી ગયો વાઇરસ

પણ હવે એ વિદાય લે તો સારુ !


સમજાવી ગયું પરિવારની કિંમત,

પણ હવે એ વિદાય લે તો સારુ !


માનવને કરી કેદ કોરોના આઝાદ,

પણ હવે એ વિદાય લે તો સારુ !


માણસને માણસથી લાગતો ડર,

પણ હવે એ વિદાય લે તો સારુ !


અનેક ઘર પણ થયાં છે બેઘર,

પણ હવે એ વિદાય લે તો સારુ !


રડાવે હજુયે સ્વજનોની યાદ,

પણ હવે એ વિદાય લે તો સારુ !


અતિ ભયાનક કપરો આ કાળ,

પણ હવે એ વિદાય લે તો સારુ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy