STORYMIRROR

Bhavna Bhatt

Abstract Others

4  

Bhavna Bhatt

Abstract Others

વહેમ

વહેમ

1 min
34

આ વહેમનાં ટોળા માણસોનાં છે,

દિકરી બચાવો નારો સંસારે છે.


બળાત્કારનાં જુલ્મથી ક્યાં બચી,

દિકરી તો ચોધાર આંસુડે રડે છે.


વહેમ સૌને મારું ઘર સલામત છે,

માણસાઈ એમાં જ ખોવાઈ છે.


ભાવના આ જોઈ  હૈયું બળે છે,

આકાશનો દાતા પણ લાચાર છે.


હર રોજ બળાત્કાર અહીં થાય છે,

આ વહેમથી તો મૌનનો અણસાર  છે.


આજે સુરક્ષિત દિકરી ક્યાં છે ?

છળ કપટ કંટક પાથરી હરગલી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract