STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Abstract Fantasy

1  

Manjibhai Bavaliya,મનરવ

Abstract Fantasy

વહે

વહે

1 min
0

કુડ કપટના કામણ વહે,

મલિનતાના ટુમણ વહે,


મૂરખને સોયના શિંગડાં,

ઢોર જેમ જંજાળ વહે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract